Tuesday, May 30, 2006

તરસ..


મારી જીવલેણ તરસની ચરમસીમા
અને
તારા પ્રતિભાવનું એક બુંદ....
જાણે આખું જીવન તર-બતર !

8 Comments:

At 8:48 PM, Blogger ReadGujarati - Mrugesh Shah said...

શ્રી ધર્મેશભાઈ,
ગુજરાતી બ્લોગમાં આપનું સ્વાગત છે. અને આપ પણ મારી જેમ વડોદરાથી છો એટલે તો વિશેષ.
આપને ખૂબ ખૂબ શુભકામનાઓ.

 
At 1:57 PM, Blogger Dee said...

ખુબ આભાર મૃગેશભાઈ..પહેલા તો માફી ચાહું છું,તમારી મંજૂરી લીધા વીના મારા બ્લોગ પર રીડ ગુજરાતી ની લીંક મુકવા બદલ ..પણ શું હું સુવાસ ફેલાવવાના ફૂલ જેવા તમારા કામ માંથી થોડી સુવાસ ચોરી લઉં તો ગુનો થશે? નહીં જ ને? તમને એટલે જ મીત્ર ગણી આ નિર્દોષ ભૂલ કરી લીધી.અને આ તમારા આવકારે એને સમર્થન પન આપી દીધું. આપનો સંપર્ક મારા માટે માનસીક..બૌધિક..અને આધ્યાત્મિક વિકાસ ની કેડી બની રહેશે એ વિશ્વાસ સહ્..
ધર્મેશ

 
At 1:23 AM, Blogger Jayshree said...

Nice lines..
When emotions are expressed in mother-tounge, it touches the heart directly.

 
At 8:21 PM, Anonymous ઉર્મિ said...

ધર્મેશ,
તમારી રચનાઓ ખૂબ જ સરસ છે. 'તરસ' વાંચતા વધુ તરસ લાગી હોય એમ લાગ્યું.
મારા બ્લોગની લિંક મુકવા બદલ ઘણો જ આભાર.. પણ હજી એને સુધારવાનું કામ ચાલુ છે. આશા છે તમે અવાર નવાર આવતાં રહેશો.

 
At 4:22 PM, Blogger Singaporevoice said...

ખુબજ સુન્દર રચનાઓ.

Life is just a poem. Nice to see your blog. Felt like India. I am living in singapore. I miss india thousands of time in a day and when I read something like this in Gujarati I feel great.

Please let me know the tool to write gujarati. I have something but not excellent.

Keep this nice work.
All the best.

 
At 4:27 PM, Blogger Singaporevoice said...

Ek Engineer and Gujarati...and Kavi.. Dost Dil jitu lidhu tame.

Himanshu Aur Ek engineer... from Sigapore.

All the best

 
At 10:43 PM, Anonymous sagarika said...

સરસ...

 
At 3:54 AM, Anonymous Anonymous said...

i like wat u write,this is 4 d 1st time i visited ur blog but i think my exploration on net is vasool wen i go through such heart touching creations.BRAVO! keep it up brother.

 

Post a Comment

Links to this post:

Create a Link

<< Home