Wednesday, May 31, 2006

મારો પરિવાર..


મારો પરિવાર એટલે
સાંજ...
દરિયો...
રેતી...
ઉદાસી...
અને
હું...

7 comments:

વિવેક said...

સુંદર વાત... લાઘવમાં વ્યક્ત થયેલી સુંદર સંવેદના...


-વિવેક


www.vmtailor.blogspot.com
www.layastaro.com

વણઝારો said...

સુન્દર સંવેદના સાથે મેળ ખાતો સરસ ફોટોગ્રાફ .

કહેવુ પડે , શબ્દો ની સાથે સાથે ફોટોગ્રાફી પણ કમાલ છે .

વણઝારો . http://vanzaro.blogspot.com/

amit pisavadiya said...

nice wording with a very nice pic...

પ્રતીક નાયક said...

Just WOW !!!

" KAVI " - !!! said...

Nice to read u Dharmesh

" KAVI " - !!! said...

nice

" KAVI " - !!! said...
This comment has been removed by a blog administrator.