Thursday, June 29, 2006

મૌન


તારા મૌનનો પહાડ
લાંઘું એટલો વધે ...

7 comments:

વિવેક said...

nice expression in fewer words...

Urmi Saagar said...

... ને પાછળ પગલાંયે મંડાય નહીં!
બરાબરને?! :-)

સરસ!


ઉર્મિ સાગર
https://urmi.wordpress.com

jagruti said...

અને જો એ પહાડ દરિયામાં રૂપાંતરિત થતો જાય, અથવા તેમાં ઓગળતો જાય, તો ?

Dee said...

હું તો એ દરીયો થાય એની જ રાહ જોઈને બેઠો છું..
ગોતા મારવાની મને આદત છે..અને મોતી ગોતી લાવવાનીયે....

jagruti said...

Oh no...not again...
દરિયાની જોડણી ખોટી લખી ?
મારો કયા ભવે છૂટકારો થશે ?

ડી said...

આગલા સો ભવ સુધી તો નહિં જ !....

hardik said...

goooooooooooooood