Thursday, June 29, 2006

મોતી...

તારી નફરતના
અતલ દરિયામાં
ગોતા મારી,
જો !
હું સમજણનું મોતી ગોતી લાવ્યો ...

1 Comments:

At 8:07 AM, Blogger Jayshree said...

અરે વાહ...!!


એક જ વાક્યમાં કેટલી મોટી વાત. કોઇના પ્રેમનો હોય કે કોઇની નફરતનો, દરેક અનુભવ કંઇક નવું શીખવાડે છે. જાતની થોડી વધુ નજીક લઇ જાય છે.

 

Post a Comment

Links to this post:

Create a Link

<< Home