Monday, July 10, 2006

સવાર

સવાર
એટલે
તકિયાને
તકિયા તરીકે
સ્વીકારી લેવાનો સમય...

5 Comments:

At 10:49 PM, Anonymous અમિત પિસાવાડિયા said...

સ્વપ્ન સૃષ્ટિ નો અંત....

 
At 11:01 PM, Anonymous ઊર્મિ સાગર said...

એક નવાં સ્વપ્નનું બીજ શોધવાનો આરંભ...

ઊર્મિ સાગર
http://urmi.wordpress.com

 
At 3:54 PM, Blogger jagruti said...

If you want to see your dreams come true, do not sleep.
I know this is off the track, but I just thought to share!!

 
At 8:00 PM, Blogger Vishwadeep said...

સવાર એટલે..
પાપણે બાઝેલા..ઝાંકળ બિદુંનો સુંદર સ્પશૅ!

Vishwadeep ( Blog: ફૂલવાડી )
www.vishwadeep.wordpress.com

તમારી રચના ઓ ઘણીજ સુંદર છે.

 
At 4:03 PM, Anonymous કુણાલ said...

તકિયાને રાતે સૂતી વખતે તો ખબર નહિ શું શું માની લેવાની ટેવ હોય છે દરેકને... !!!

ભાવ બખુબી વ્યક્ત થયા ડી-ભાઈ...

 

Post a Comment

Links to this post:

Create a Link

<< Home