સંબંધ
સંબંધની
બટકણી ડાળ પરથી
ખરતાં રહ્યાં
મારાં સપનાઓ
એક પછી એક...
હવે
થાક લાગે છે
નવા ફળદ્રુપ પ્રદેશની શોધમાં
ભટકવાનો...
Every one has a talent. What is rare is the courage to nurture it in solitude and to follow the talent to the dark places where it leads -- Erica Jong
6 Comments:
nice..
ફળદ્રુપ પ્રદેશની સાથે 'થાક'નો સંબંધ...
આટલી ઓછી પંક્તિઓમાં 'થાક'ની પૂરેપૂરી સંવેદનાઓ વ્યક્ત થઇ ગઈ ...
હવે લાંબી લાંબી કવિતાઓ વાંચવાનો 'થાક' લાગવાની તૈયારી છે !!
પ્રિય મિત્ર,
આપની વેબસાઈટ પર ગુજરાતી બ્લોગજગતમાં મારા બ્લૉગની લિન્ક આ પ્રમાણે બદલવા વિનંતી છે:
શબ્દો છે શ્વાસ મારાં
www.vmtailor.com
વિવેક
સરસ !!!
આપના બ્લોગની આજે પહેલી વાર મુલાકાત લીધી(અને હવે રોજ લેવી પડશે)
ખૂબ સરસ છે.અભિનંદન,
nilam doshi
http://paramujas.wordpress.com
"Dee" fine dharmesh bhai, mare je kahevu hatu a jayshree ben kahi didhu.....abhivyakati ......saras che..........great
Post a Comment
Links to this post:
Create a Link
<< Home