Tuesday, June 17, 2008

મન....

હજી હાલ
એને નિચોવી,
માંડ કોરું કરી
તડકે સુકાવા મુક્યું'તું.....
ને આ કોના નામનો વરસાદ
ફરી ભીંજવી રહ્યો છે,
મારા મનને?



10 Comments:

At 4:48 PM, Anonymous SV said...

Excellent, what an intense poem!

 
At 6:27 PM, Anonymous Anonymous said...

ઘણા લાંબા સમય પછી આપના બ્લોગ પર પોસ્ટ વાંચવા મળી. 'ફન-એન-ગ્યાન' ટૂલબારમાં આપના બ્લોગને almost dead વિભાગમાં મૂકવાનો વિચાર કરતો હતો ત્યાં જ આ 'મન' નામની પોસ્ટ ઝળકી!

-Animesh
http://funngyan.com/toolbar/

 
At 8:00 PM, Anonymous Anonymous said...

હંમણા જ એસ.વીના બ્લોગ પર પરિચય અને રચના વાંચી
અને તમારા નામનો વરસાદ ફરી ભીંજવી રહ્યો છે,
મારા મનને?
એસ.વી.ટહુકો,રીડ-ગુજ.,લયસ્તરો જેવું સરળતાથી comment
લખી શકાય તેવું હોય તો ?
પ્રજ્ઞાજુ વ્યાસ

 
At 2:44 PM, OpenID કુણાલ said...

ખુબ જ સુંદર ... ગઈકાલે જ "ડી" ભાઈએ મને વંચાવી અને ખુબ જ ગમી ગયેલી ..

"..નિચોવી,
માંડ કોરું કરી
તડકે સુકાવા મુક્યું'તું..."

મનની સાથે થતી પ્રોસેસનું કેટલું ગહન અવલોકન કે જેને પરિણામે આ શબ્દોથી એને વર્ણવી શકાય !!

આ વર્ણન જ હ્રદય ને સ્પર્શી જાય તેવું .. !!

 
At 11:26 AM, Anonymous Ravin Vyas said...

Hi .. good job at the website

 
At 10:51 PM, Anonymous Pinki said...

nice to c u again !

v.nicely expressed

 
At 7:07 AM, Blogger Rash said...

intensely evocative! more more! and more often! :)

 
At 11:36 PM, Anonymous Anonymous said...

hello
I read your poems ... I find it is horrible. very old fashion... neither traditional not contemporary...
this massage is not to discourage you.I feel your love towards literature but it is very monotones,try to make some ore risk in the poems... suffering is not the only way to reach to creativity..I think you are in a search of simplicity but it makes me bored , I suggest you to be less dramatic...
my blessings and best wishes
Ruchi Anadkat

 
At 4:12 PM, Anonymous Pinki said...

may i post this poem on my site ?!!

 
At 5:12 PM, Blogger himmat said...

ઋચિ,
તમને આ રચના ઓલ્ડ ફેશન લાગતી હોય અને તમે બોર થતા હો તો હળવું નાટક કે ફિલ્લમ જુઓ. આમ એક્સપર્ટની જેમ કાં વર્તો છો? અહી તો ધર્મેન્દ્ર ને ઠેબે ચડાવવા જતા તમે ગોઠીંમડુ ખાઈ ગયા એવો ઘાટ થયો છે.
'ડી'ની અદ્દભુત વાતને આમ વેતરી ન નાખો.

 

Post a Comment

Links to this post:

Create a Link

<< Home