Friday, March 06, 2009

ચાહત...

હું
ચાહું છું
તને
અને
મને
ચાહી શકવાની
તારી
અસમર્થતાને પણ !

10 Comments:

At 5:01 PM, Anonymous SV said...

Excellent!

 
At 6:42 PM, OpenID કુણાલ said...

એકતરફી પ્રેમના આખા કિસ્સાને એક્દમ અલગ જ બીબામાં ઢાળી દીધો તમે તો !!! અદભૂત..

ખુબ સુંદર ... ઘણા સમયે લખ્યું આપે પણ હરહંમેશની જેમ વાહ-ભર્યું !!

 
At 9:05 PM, Blogger talash said...

તારી
અસમર્થતાને પણ !
આજ દિવ્ય પ્રેમ
એમ લાગે છે કે સુખ અને દુ:ખનું સાથી મળી ગયું છે. એ સુખ કે દુ:ખ મારું છે. ભૂલો મારી જ હોય. એ ભૂલો હું તારી સાથે સાથે શેર કરું છું. હું તો બસ પ્રેમને શરણે થવામાં માનું છું અને ત્યારે મને તારી પાંખમાં લેવાનું કામ તારે કરવાનું છે.

 
At 9:26 AM, Blogger talash said...

સુંદર અભિવ્યક્તી

 
At 9:27 AM, Blogger talash said...

સુંદર અભિવ્યક્તી

 
At 10:42 PM, Anonymous anayas said...

વાહ વાહ માની ગયા. પ્રેમનું ફક્ત એકજ પંક્તીમા ખુબજ સુંદર નીરૂપણ.


“ જીદંગીને પણ ભારે પડે છે સમજવા જીદંગીના જ મુકામો,

પ્રગતીના નામે તો બધા જ મરી જાય છે.

આંખોથી આંખોની ભાષામાં સમજાવાનો હોય છે પ્રેમ,

પણ ખબર નહીં કેમ હમેંશા પ્રેમ શબ્દ સમજવામાં જ જીદંગી નીકળી જાય છે “


અનાયાસ "આંશીક"
www.herbu1.wordpress.com
www.truthofbelief.wordpress.com

 
At 4:01 PM, Anonymous Pinki said...

superb !!

 
At 11:44 PM, Anonymous Pancham Shukla said...

ચોટદાર.

 
At 8:48 PM, Anonymous Dr.Mayuri Sanghvi said...

Superb narration too much depth in just few words...!

 
At 2:28 AM, Blogger Bharat Joshi said...

hey dear,
its really nice..
keep it up..

 

Post a Comment

Links to this post:

Create a Link

<< Home